×

શાખાની કામગીરી

 • હિસાબી/સ્ટોરશાખાના સુપરવીઝનની કામગીરી તેમજ એલએફ/એજી ઓડીટ પેરા અંગેની માહિતીની કામગીરી
 • હિસબાી / સ્ટોરશાખાને લગતા કોર્ટ કેશોની માહિતી/તેમજ પેટા વિભાગ માંથી આવેલા બીલોની આખરી ચકાસણી અંગેની કામગીરી
 • અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી પંચાયત મા.મ.વર્તૃળ કચેરી ગાંધીનગર ગ્રાન્ટો તેમજ અન્ય હેડની લગતી પગાર ભથ્થ્ા અંગેની કામગીરી
 • નવીન તાલુકા તેમજ અન્ય તાલુકા લેબલે અ.મ.ઇ.ના પગાર ભથ્થ્ા અંગે ગ્રાન્ટની ફાળવણી અંગેની કામગીરી
 • દફતર નં.ડી.૧૦,૧૧,૧ર,ની સુપરવીઝનની કમગીરી.
 • તેમના નિયંત્રણ તળેના દફતરોથી રજુ થતા ચુકવણા અંગેના હક્ક દાવાઓ/બીલોની પાત્રતાની અને ગાણિતક ચકાસણીની કામગીરી
 • તેમને સુપ્રત થયેલ અધિકારોની મર્યાદામાં તેમને રજુ થતાં હિસાબી રજીસ્ટરોની નોંધો પ્રમાણિત કરવાની કામગીરી તથા ચલણ, પત્રવ્યવહાર, પહોંચબુક, અને આનુસંગીક ફોર્મ વગેરેમાં હિસાબીઅધિકારી વતી સહીઓ કરવાની કામગીરી.
 • મંજુર થયેલ બીલોની રકમની ચેકબુક તથા ચેક રજીસ્ટર સાથે સરખામણી / ચકાસણી કરવી તેમજ ચેક રજીસ્ટર તથા ચેકબુક હિસાબી અધિકારીની સહી માટે મોકલવાની કામગીરી.
 • દફતર નં.૧૩ ની ઓડીટસેલની સુપરવીઝનની કામગીરી.
 • તેમના નિયંત્રણ તળેના દફતરોથી રજુ થતા બીલો તથા હિસાબી રજીસ્ટરોની ગાણિતક ચકાસણીની કામગીરી.
 • તેમને પહોંચતા અધિકારોની મર્યાદામાં હિસાબી રજીસ્ટરોની નોંધો પ્રમાણિત કરવાની કામગીરી તથા ચલણ, પત્રવ્યવહાર, પહોંચબુક વગેરેમાં સહીઓ કરવાની કામગીરી.
 • તેમને ફાળવવામાં આવેલ તા.પં.તથા જી.પં.ની શાખાઓની તથા પ્રા.આ.કે.ની હિસાબી કામગીરી રેકર્ડનું નિરિક્ષણ તથા ઓડીટ પેરાઓના જવાબો અંગે માર્ગદર્શન તથા જરૂર જણાયે હિસાબી અનિયમિતતા સક્ષમ અધિકારીશ્રીના ઘ્યાને લાવવાની કામગીરી.
 • એલ.એફ.પારા, એ.જી.પારા, ભૌતિક ચકાસણી પારાનું મોનીટરીંગ સુપરવીઝનની કામગીરી.
 • દફતર નં.પ,૭,૮ ની ઓડીટસેલની સુપરવીઝનની કામગીરી.
 • તેમના નિયંત્રણ તળેના દફતરો તરફથી રજુ થતા બીલો તથા હિસાબી રજીસ્ટરોની ગાણિતક ચકાસણીની કામગીરી.
 • તેમને પહોંચતા અધિકારોની મર્યાદામાં હિસાબી રજીસ્ટરોની નોંધો પ્રમાણિત કરવાની કામગીરી તથા ચલણ, પત્રવ્યવહાર, પહોંચબુક વગેરેમાં સહીઓ કરવાની કામગીરી.
 • તેમને ફાળવવામાં આવેલ તા.પં.તથા જી.પં.ની શાખાઓ તથા પ્રા.આ.કે.ની હિસાબી કામગીરી રેકર્ડનું નિરિક્ષણ તથા ઓડીટ પેરાઓની જવાબો અંગે માર્ગદર્શન તથા જરૂર જણાયે હિસાબી અનિયમિતતા સક્ષમ અધિકારીશ્રીના ઘ્યાને લાવવાની કામગીરી.
 • એ.જી.પારા, ભૌતિક ચકાસણી પારાનું મોનીટરીંગ સુપરવીઝનની કામગીરી.
 • સને.ર૦૦૩/૦૪ થી જનરલ કેશબુક અને ટ્રઝરી પાસબુક સાથે પી.એલ.એ. તેમજ અન્ય બેન્કોના મેળવણાની કામગીરી.
 • માસિક / વાર્ષકિ હિસાબો તૈયાર કરાવવામાં સુપરવીઝનની કામગીરી.s
 • માસિક / વાર્ષકિ હિસાબો કોમ્પ્યુટર રાઈઝડ તૈયાર કરાવવામાં સુપરવીઝનની કામગીરી.
 • એડવાન્સ / ડીપોઝીટ રજીસ્ટરો નિભાવવાની કામગીરી.
 • સિંચાઈ વિભાગ તથા તા.પં.પાલનપુર, અમીરગઢ,ની આંતરિક અન્વેષણ યુનીટના જોબચાર્ટ મુજબની કામગીરી.
 • તેમના દફતર સંલગ્ન તમામ પ્રકારના ઓડીટપારા તથા તપાસણી નોંધની નિકાલની કામગીરી તેમજ સંલગ્ન રેકર્ડની જાળવણીની કામગીરી.
 • જીલ્લા ગ્રામ ઉત્તેજન નિધિ, જીલ્લા વિકાસ નિધિ તથા જીલ્લા સમકારી નિધિને લગતી સંપૂર્ણ કામગીરી હિસાબો અદ્યતન તૈયાર કરવા તેમજ એફ.ડી.આર.ની જાળવણી.
 • જી.પં. સરકારી / સ્વભંડોળ / દેવા વિભાગનું બજેટ તૈયાર કરવાની કામગીરી
 • જી.પં.સ્ટેશનરી, ગણવેશ ધોલાઈ, સ્વભંડોળને લગતી ગ્રાન્ટ ફાળવણી તેમજ માહિતીની કામગીરી.
 • તેમના દફતરને સંલગ્ન તમામ પ્રકારના ઓડીટપારા, તપાસણી નોંધની નિકાલની કામગીરી તેમજ સંલગ્ન રેકર્ડની જાળવણીની કામગીરી.
 • જી.પં. બજેટ તૈયાર કરવું તેમજ તા.પં.ના બજેટ અવલોકન કરી મોકલવા.
 • જી.પં.બ.કાં.ની જનરલ કેશબુક નિભાવવાની કામગીરી.
 • પી.એલ.એ.મેળવણાના હવાલાની અસરો જનરલ કેશબુકમાં આપવાની કામગીરી
 • જી.પં.ના બીલોની ડેટા એન્ટ્રી કોમ્પ્યુટર ઉપર આપી જી.પં.ના હિસાબો કોમ્પ્યુટર રાઈઝડ તૈયાર કરી સાથે તા.પં.ના હિસાબોનું ફીડીંગ કરી હિસાબો અદ્યતન તૈયાર કરવાની કામગીરી.
 • ધાનેરા, દિયોદર, ભાભર અને વાવ તા.પં.ની આંતરિક અન્વેષણ યુનીટના જોબચાર્ટ મુજબની કામગીરી.
 • બેનોર તાલીમ મુલાકાત યોજનાના બીલો સંલગ્ન તમામ કામગીરી.
 • તેમના દફતર સંલગ્ન તમામ પ્રકારના ઓડીપારા તથા તપાસણી નોંધની નિકાલની કામગીરી તેમજ સંલગ્ન રેકર્ડની જાળવણીની કામગીરી.
 • જી.પં.ના ખર્ચના વર્ગીકરણ રજીસ્ટર તૈયાર કરવા.
 • જી.પં.ના માસિક/વાર્ષકિ હિસાબ (ખર્ચ) તેમજ તા.પં.સાથે એકત્રીકરણ કરી અદ્યતન હિસાબ તૈયાર કરવાની કામગીરી ( કોમ્પ્યુટરરાઈઝડ હિસાબ સાથે મેળવણાની કામગીરી) સહિત.
 • દાંતીવાડા, ડીસા, થરાદ તા.પં.ની આંતરીક અન્વેષણ યુનીટના જોબચાર્ટ મુજબની કામગીરી.તેમજ દફતરને સંલગ્ન તમામ પ્રકારના ઓડીટપેરા તપાસણી નોંધની નિકાલની કામગીરી તેમજ સંલગ્ન રેકર્ડની જાળવણીની કામગીરી.
 • પેન્શન તથા જુથવીમાને લગતી તમામ પ્રકારની કામગીરી.
 • હિસાબી સંવર્ગ તેમજ હિસાબીશાખા મહેકમ અંગેની તમામ કામગીરી
 • તેમના દફતરને સંલગ્ન ઓડીટપેરા, તપાસણી નોંધ નિકાલની કામગીરી તેમજ રેકર્ડ જાળવણીની કામગીરી.
 • જી.પી.ફંડ ખાતા નં.૧ થી રપ૦૦ સુધીના હિસાબોની તમામ કામગીરી.
 • તિજોરી પાસબુક તથા જી.પી.ફંડ કેશબુકના મેળવણાની કામગીરી.
 • ઉચ્ચતર પગાર ધોરણના હિસાબોની કામગીરી. સંલગ્ન એલ.એફ ઓડીટ પારા, ઈન્સ્પેકશન નોંધ નિકાલની કામગીરી તેમજ રેકર્ડ જાળવણીની કામગીરી.
 • જી.પી.ફંડ ખાતા નં.રપ૦૧ થી ૪૦૦૦ સુધીના હિસાબોની તમામ કામગીરી. જી.પી.ફંડ ખાતા નં.રપ૦૧ થી ૪૦૦૦ સુધીના હિસાબોની તમામ કામગીરી
 • જી.પી.ફંડની જનરલ કેશબુક લખવાની કામગીરી.
 • લીંક ઈન્સ્યુરન્સ અને તેના બીલોનું એડજેન્ટમેન્ટ તેમજ તેની ગ્રાન્ટની ઉગવણીની કામગીરી.
 • ઉચ્ચતર પગાર ધોરણના હિસાબોની કામગીરી.
 • સંલગ્ન ઓડીટપારા, તપાસણી નોંધ નિકાલની કામગીરી તેમજ રેકર્ડ જાળવણીની કામગીરી.
 • જી.પી.ફંડ ખાતા નં.૪૦૦૧ થી છેવટ સુધના હિસાબોની તમામ કામગીરી.
 • પાર્ટ ફાઈનલ / આખરી ઉચાડ, એડવાન્સ બીલોની ચેક લખવા તિજોરીમાં પાસ કરાવી ડ્રાફટ કઢાવવાની કામગીરી.
 • જી.પી.ફંડ શાખાને લગત ટપાલને લગતી તમામ કામગીરી / ઉચ્ચતર પગાર ધોરણના હિસાબોની કામગીરી.
 • સંલગ્ન ઓડીટ પારા, તપાસણી નોંધ નિકાલની કામગીરી તેમજ રેકર્ડ જાળવણીની કામગીરી.
 • બાંધકામ વિભાગ-૧, શિહોરી, વડગામ, તા.પં.ની આંતરીક અન્વેષણ યુનિટના જોબચાર્ટ મુજબની કામગીરી.
 • પીઆ.સી. પોરાને લગતી સંપૂર્ણ કામગીરી.
 • લોકલ ફંડના ઓડીટ પારા તથા ચાલુ ઓડીટ દરમ્યાન હાફમાર્જીન પૂર્તતાને સંલગ્ન સઘળી કામગીરી.
 • એલ.એફ.ઓડીટ, એ.જી.ઓડીટપારા, ભૌતિક ચકાસણી પારા સંકલન માહિતીને લગતી કામગીરી.
 • સંલગ્ન ઓડીટ પારા, તપાસણી નોંધ નિકાલની કામગીરી સંલગ્ન રેકર્ડ જાળવણીની કામગીરી.
 • બ્લોક ના બીલો પાસ કરવાની કામગીરી.
 • જી.પં.ની સંલગ્ન બ્રાન્ચો તરફથી રજુ થતાં ગ્રાન્ટના બીલો ઉપર કાઉન્ટરસાઈન કરી ગ્રાન્ટ રજીસ્ટરમાં નોંધ કરી અવર જવર પુસ્તિકામાં ગ્રાન્ટ બીલો નોંધી ટ્રેઝરીમાં રજુ કરવા તેમજ ગ્રાન્ટને લગતી સંલગ્ન કામગીરી.
 • સંલગ્ન ઓડીટ પારા, તપાસણી નોંધ નિકાલની કામગીરી તેમજ રેકર્ડની જાળવણીની કામગીરી.
 • જનરલ કેશબુક લખવી.
 • બ્લોકના બીલો ચકાસણી કરી પાસ કરવા.
 • જી.પં.ના તમામ શાખાઓ તરફથી રજુ થતા તમામ પ્રકારના બીલોના સુકવણા માટેના ચેક લખવા તથા સબંધિતને ઈસ્યુ કરવા તથા સંલગ્ન ચેક રજીસ્ટર નિભાવવા તેમજ ચેકબુકો મેળવવાની કામગીરી તથા ચેક એડવાઈઝ નિયમિત મોકલવાની કામગીરી.
 • ચુકવણાના સઘળા વૌચર જાળવવા અને ઓડીટ દરમ્યાન ઓડીટ સમક્ષ રજુ કરવા અને ઓડીટ કરાવવાની કામગીરી કરવી
 • કોરી ચેકબુક મેળવી અને રજીસ્ટરમાં જમાલઈ અભિરક્ષામાં રાખવી તથા પાવતી બુકોનો હિસાબ નમુના નં.૧ માં નિભાવવા.
 • સંલગ્ન એલ.એફ.ઓડીટ પારા, તપાસણી નોંધ નિકાલની કામગીરી તેમજ રેકર્ડની જાળવણીની કામગીરી.
 • મકાન લોનને લગતી સંપૂર્ણ કામગીરી.
 • સ્વભંડોળના બીલો પાસ કરવા સ્વભંડોળ બજેટને લગતું વર્ગીકરણ તૈયાર કરવું
 • સંલગ્ન ઓડીટપારા તપાસણી નોંધ રેકર્ડ જાળવણીની કામગીરી.
 • હિસાબીશાખાના કેશીયર સંલગ્ન તમામ પ્રકારની કામગીરી.
 • જી.પં.ની તમામ બ્રાન્ચોના બીલો પાસ કરી રજીસ્ટરમાં નોધી હિસાબી અધિકારીશ્રીની સહીમાં મુકવાની કામગીરી.
 • સંલગ્ન એલ.એફ.ઓડીટ પારા, તપાસણી નોંધ નિકાલની કામગીરી તેમજ રેકર્ડની જાળવણીની કામગીરી.
 • વાહનલોન, અનાજ એડવાન્સ, દિવાળી એડવાન્સ સંલગ્ન સંપૂર્ણ કામગીરી.
 • સ્ટેશનરી પ્રિન્ટીંગને લગતી સંપૂર્ણ કામગીરી.
 • સંલગ્ન ઓડીટ પારા, તપાસણી નોંધ નિકાલની કામગીરી તેમજ રેકર્ડની જાળવણીની કામગીરી.
 • શાખાના તમામ ઓડીટ પેરાનું સંકલનની કામગીરી.
 • ટપાલ આવક / જાવકની કામગીરી અને તેને સંલગ્ન રજીસ્ટરો નિભાવવા. મીટીંગના મુદાઓ માસિક પત્રકો.
 • લાયબ્રેરી, એડીએમની કામગીરી.
 • એલએફ ઓડીટ પારા હિસાબી શાખા સંલગ્નની કામગીરી.
 • સંલગ્ન ઓડીટ પારા, તપાસણી નોંધ નિકાલની કામગીરી તેમજ રેકર્ડની જાળવણીની કામગીરી.