સકારશ્રી ધ્વારા નવુ સહાયનું ધોરણ તા.૮/૪/૧૫ થી લાગુ કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે. નાના સિમાંત ખેડુતો માટે સહાયની વિગત
અ.નં | વિગતો | જુનુ સહાયનુ ધોરણ (તા.૮/૪/૧૫ પહેલા) |
નવુ સહાયનુ ધોરણ (તા.૮/૪/૧૫ પછી) |
||
---|---|---|---|---|---|
પ્રતિ હેકટર સહાય (રૂ.) |
કેટલા હેકટર માટે સહાય |
પ્રતિ હેકટર સહાય (રૂ.) |
કેટલા હેકટર માટે સહાય |
||
૧ | બિન પિયત પાક માટે | ૪૫૦૦/- | નુકશાનપાત્ર તમામ હેકટર | ૬૮૦૦/- | નુકશાનપાત્ર તમામ હેકટર |
૨ | પિતય પાક માટે | ૯૦૦૦/- | નુકશાનપાત્ર તમામ હેકટર | ૧૩૫૦૦/- | નુકશાનપાત્ર તમામ હેકટર |
૩ | બારમાસી પાક માટે | ૧૨૦૦૦/- | નુકશાનપાત્ર તમામ હેકટર | ૧૮૦૦૦/- | નુકશાનપાત્ર તમામ હેકટર |
૪ | જમીન ધોવાણ | ૮૧૦૦/- | નુકશાનપાત્ર તમામ હેકટર | ૧૨૨૦૦/- | નુકશાનપાત્ર તમામ હેકટર |
૫ | નદીનું વહેણ બદલાવવાથી નકામી થયેલ જમીન માટે | ૨૫૦૦૦/- | નુકશાનપાત્ર તમામ હેકટર | ૩૭૫૦૦/- | નુકશાનપાત્ર તમામ હેકટર |
નાના સિમાંત સિવાયના અન્ય ખેડુતો માટે સહાયની વિગતો
અ.નં | વિગતો | જુનુ સહાયનુ ધોરણ (તા.૮/૪/૧૫ પહેલા) |
નવુ સહાયનુ ધોરણ (તા.૮/૪/૧૫ પછી) |
|||
---|---|---|---|---|---|---|
પ્રતિ હેકટર સહાય (રૂ.) |
કેટલા હેકટર માટે સહાય |
પ્રતિ હેકટર સહાય (રૂ.) |
કેટલા હેકટર માટે સહાય |
|||
૧ | બિન પિયત પાક માટે | ૪૫૦૦/- | વધુમા વધુ ૧ હેકટર સુધી | ૬૮૦૦/- | વધુમા વધુ ૨ હેકટર સુધી | |
૨ | પિતય પાક માટે | ૯૦૦૦/- | વધુમા વધુ ૧ હેકટર સુધી | ૧૩૫૦૦/- | વધુમા વધુ ૨ હેકટર સુધી | |
૩ | બારમાસી પાક માટે | ૧૨૦૦૦/- | વધુમા વધુ ૧ હેકટર સુધી | ૧૮૦૦૦/- | વધુમા વધુ ૨ હેકટર સુધી |