×

વિવિધ સહાય યોજનાઓ

 • ઘાસચારા કીટ્સ
 • કીટ્સ ઘાસચારા બિયારણ જથ્થાની કિમતના ૭૫% સહાય, વધુમાં વધુ રૂ.૧૨૦૦/એકર. એ.જી.આર-૫૯: જુવાર SSG-૨૧ કિગ્રા./ એકર.મકાઇ આફ્રિકન ટોલ-૨૧ કિગ્રા./એકર.રજકો-૬ કિગ્રા./ એકર

મીની કીટ્સ

 • તેલીબીયા પાક ઉગાદડ્તા ખેડુતોમાટે ૧૦૦% સહાય, દરેક ૨૦ હે. ના વિસ્તાર માં એક પાકની એક જ મીનીકીટ આપી શકાશે, ખાતા દીઠ વધુમાં વધુ એક

પ્રમાણીત બીજ વિસ્તરણ

 • તેલબિયા પાક ઉગાડવા ખેડુતોમાટે કિમતમના ૫૦% અથવા વધુમાં વધુ રૂ.૧૨૦૦/- ક્વી. છેલ્લા ૧૦ વર્ષની જાત(varieties) માટે. સંકર જત રૂ.૨૫૦૦/-ક્વી. છેલ્લા ૧૦ વર્ષની જાત માટે .ખાતા દીઠ વધુમાં વધુ પાંચ હેક્ટર માટેસ ફાન્ડેશન

બીજ ઉત્પાદન

 • તેલબીયા પાક ઉગાડતા ખેડુતો માટે બીયારણ ખરીદ કીંમતના ૧૦૦ ટકા સહાય

ટીસ્યુ કલ્ચર રોપાઓનુ ઉત્પાદન્

 • શેરડી પાક ઉગાડતા ખેડુતો માટે રૂ.૩.૫ પ્રતિ રોપ ખાતા દીઠ વધુમાં વધુ ૦.૦૪ હેક્ટર

ઇલેક્ટ્રીક મોટર

 • (અ)૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૮૬૦૦ બે માંથી જે ઓછુ હોય તે
 • (બ)૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૯૭૫૦ બે માંથી જે ઓછુ હોય તે
 • (ક)૭.૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૯૦૦ બે માંથી જે ઓછુ હોય તે

સબમર્સીબલ પમ્પસેટ

 • (અ)૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૫૭૫૦ બે માંથી જે ઓછુ હોય તે
 • (બ)૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૨૨૩૫૦ બે માંથી જે ઓછુ હોય તે,
 • (ક)૭.૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૨૭૯૭૫ બે માંથી જે ઓછુ હોય તે,
 • (ડ્)૧૦ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૩૩૫૨૫ બે માંથી જે ઓછુ હોય તે,

ઓઈલ એન્જીન

 • (અ)૩ થી ૩.૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૮૭૦૦ બે માંથી જે ઓછુ હોય તે,
 • (બ)૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે,
 • (ક)૭.૫ થી ૮ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૫૦૦ બે માંથી જે ઓછુ હોય તે,
 • (ડ્)૧૦ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૮૭૫ બે માંથી જે ઓછુ હોય તે,

નેપસેક સ્પ્રયેર

 • રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન-કઠોળ પાક માટે મેન્યુઅલ સ્પ્રયર કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૬૦૦/ - બે માથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

પાક સંરક્ષણ દવાઓ

 • તેલબીયા પાક ઉગાડતા ખેડુતો માટે (જંતુનાશક દવા, ફુગનાશક દવા, જૈવિક કીટનાશક, નીંદામણ નાશક દવા, જૈવિક કીટ્નીંયત્રક, સુક્ષ્મ તત્વો અને જૈવિક ખાતર મલળવપાત્ર થશે) ખરીદ કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૫૦૦ પ્રતિ હેક્ટર બે માંથી જે ઓછું હોય તે વધુમાં વધુ બે હેક્ટર માટે
 • રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન-કઠોળ પાક માટે ખરીદ્ કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૫૦૦ પ્રતિ હેક્ટર બે માંથી જે ઓછું હોય તે વધુમાં વધુ બે હેક્ટર માટે

એન.પી.વી.

 • તેલબીયા પાક ઉગાડતા ખેડુતો માટે ખરીદ્ કિંમતના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂ.૫૦૦ પ્રતિ હેક્ટર બે માંથી જે ઓછું હોય તે બે હેક્ટર માટે

નીંદામણ નાશક દવા

 • રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન-કઠોળ પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૫૦૦/ - પ્રતિ હેક્ટર બે માથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર

હથથી ચાલતાં પાક સંરક્ષણ સાધનસામગ્રી

 • સામાન્ય ખેડુતો માટે સાધનની કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૮૦૦/-બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગઅનુસુચિત જનજાતિનાં ખેડુતો માટે સાધનની કિંમતના ૭૫% અથવા રૂ.૧૨૦૦ બે માંથી જે ઓછુ હોય તે, ખાતા દીઠ વધુમાં વધુ એક નંગઅનુસુચિત જનજાતિનાં ખેડુતો માટે સાધનની કિંમતના ૭૫% અથવા રૂ.૧૨૦૦ બે માંથી જે ઓછુ હોય તે, ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ તેલબીયા પાક ઉગાડતા ખેડુતો માટે
 • (૧)સાધન/ પ્રકાશ પીંજર- સાધનની કીંમતના ૪૦ ટકા અથવા રૂ.૬૦૦/- બે માથી જે માંથી જે ઓછુ હોય તે તથા અનુ. જાતિ/અંનુ.જનજાતિ/નાના/સિમાંત મહીલા ખેડુત માટે ૧૦% વધુ સહાય રૂ.૮૦૦/- ની મર્યાદા(૨)સીડ ડ્રેસિંગ ડ્રમ-૨૦કીલો ની કેપીસિટી માટે કીંમતના ૫૦% અથવા રૂ.૧૭૫૦ અને ૪૦ કીલો માટે રૂ.૨૦૦૦/-

પાવરસંચાલીત સ્પ્રેયર/પાવર મસીનથી ચાલતા સાધન

 • અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિનાં ખેડુતો માટે પાવર/મશીનથી ચલતા સાધન પર સાધનની કીંતના ૭૫% અથવા રૂ.૪૫૦૦/- બે માથી ઓછુ હોય તે. ખાતાદીઠ વધુમાં વધુ એક નંગ
 • સાનાન્ય ખેડુતો માટેપાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કીંતના ૫૦% અથવા રૂ.૩૦૦૦/- બે માથી ઓછુ હોય તે. ખાતાદીઠ વધુમાં વધુ એક નંગતેલબીયા પાક ઉગાડતા ખેડુતો માટે
 • (અ)પાવરમશીનથી ચાલતા સાધન (૧૬ લીટર કેપેસીટી સુધી)પર સાધનની કીંતના ૫૦% અથવા રૂ.૩૦૦૦/- બે માથી ઓછુ હોય તે.તથા અનુ. જાતિ/અંનુ.જનજાતિ/નાના/સિમાંત મહીલા ખેડુત માટે ૧૦% વધુ સહાય રૂ.૩૮૦૦/- ની મર્યાદા ખાતાદીઠ વધુમાં વધુ એક નંગ(બ)૧૬ લીટર કેપેસીટીથી વધુ કેપેસીટી વાળા સાધનની કીંમતના ૪૦% અથવા રૂ.૮૦૦૦/-બે માથી જે ઓછું હોય તે. તથા અનુ. જાતિ/અનુ. જનજાતિ/ મહીલા નાના સિમાંત ખેડુતો માટે ૧૦% વધુ સહાય રૂ.૧૦૦૦૦/- ની મર્યાદામાં

ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર

 • રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન માટે કિમંતના ૫૦ ટકા અથવા રૂ.૧૦૦૦૦/- બે માંથી જે ઓચુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

ક્ષેત્રિય નિદર્શન

 • ૦.૪૦ હેક્ટરના નિદર્શન માટે રૂ.૪૦,૦૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ એક નિદર્શન

બ્લોક નિદર્શન

 • તેલબીયા પાક ઉગાડતા ખેડુતો માટે કીંમતના ૫૦ ટકા વધુમાં વધુ રૂ. મગફળી-૭૫૦૦/- સોયાબીન-૪૫૦૦/- દિવેલા-૩૦૦૦/- તલ-૩૦૦૦/- રાઇ-૩૦૦૦/- વધુમાં વધુ ખાતા દીઠ એક નિદર્શન બ્લોક નિદર્શન પોલી મલ્ચ મગફળી પાક ઉગાડતા ખેડુતોને પોલી મલ્ચના ઇનપુટ સાથેના નિદર્શન માટે રૂ.૧૧,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ ખાતા દીઠ એક નિદર્શન
 • નિદર્શન
 • અ) ક્લસ્ટર ડેમોસ્ટ્રેશન
 • બ) કોપીંગ સીસ્ટમ
 • બેઝ ડેમોસ્ટ્રેશન
 • રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિસન કઠોળ પાક માટે
 • (અ) રૂ.૭૫૦૦ પ્રતિ હેક્ટર ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટર
 • (બ) કોપીંગ સીસ્ટમ બેઝ ડેમોસ્ટ્રેશનકઠોળ પાક માટે રૂ.૧૨૫૦૦ પ્રતિ હેક્ટર ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટર રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિસન-બરછટ ધાન્ય પાક માટે એક હેક્ટરના નિદર્શન માટે રૂ. ૫૦૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટર રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન શેરડી પાક માટે- રૂ. ૮૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં (રૂ.૭૦૦૦ પ્રતિ હેક્ટર ઇનપુટ અને રૂ.૧૦૦૦/-પ્રતિ હેક્ટર કંટીજન્સી) ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટર

આઇ.પી.એમ./એફ.એફ.એસ.

 • તેલબીયા પાક ઉગાડતા ખેડુતો માટે બાયો એજન્ટ ડેમોસ્ટ્રેશન સાથી રૂ.૨૬૭૦૦

ખેડુત તાલીમ

 • ખેડુત ભાઇઓ અને મહીલાઓ માટે કૃષિલક્ષી કૌશલ્ય વિકાશ તાલીમ કાર્યક્રમ
 • ૧. સંસ્થાકીય તાલીમ વર્ગ: ખેડુત ભાઇઓ/બહેનો માટે ખેડુત તાલેમ કેન્દ્ર ખાતે કૃષિ સંલગ્ન શિક્ષણ આપવા માટે ૪ (ચાર) દિવસીય તાલીમ વર્ગ
 • ૨. યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ: યુવા ખેડુત મહીલા અને ભાઇઓનો અલગ-અલગ ખાસ પ્રકારનો ૫ દિવસનો સ્પેશ્યલાઇઝ તાલીમ વર્ગ
 • 3. પ્રિસઝ્નલ કેમ્પ: ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપતા પહેલા રવી અને ખરીફ સીઝન પહેલા ખેડુતોને કૃષિ અને કૃષિ સંલગ્ન વિષયોનુ માર્ગદર્શન આપવા અને ખેડુતોને મૂંજવતા પ્રષ્નોનુ સ્થળ પર નિરકરણ કરવા
 • ૪. શેરીંગ ફોલોઅપ કેમ્પ: તાલીમ લીધા બાદ કેટલુ અનુકરણ કર્યુ છે તેમજ ગામના બીજા અન્ય ખેડુતોને માર્ગદર્શન આપવા તેમજ તલીમ દરમ્યાન શીખવવામાં આવેલ નવી ટેકનોલોજી ઉપયોગ કરવમાં પડતી મુશ્કેલીઓ સાંભળી વચગાળાના અને લાંબાગાળાનું માર્ગદર્શન આપવા.
 • ૫. કૃષિ મેળો :ખેડુતોને એક સ્થળે માર્ગદર્શન આપવા નિદર્શનકમ મેળાનું આયોજન રૂ.૨,૦૦,૦૦૦/- પ્રતિ મેળની જોગવાઇ

એફ.એલ.ડી

 • કપાસ પાક માટે રૂ.૨૪૦૦ પ્રતિ એકર અને ખાતા દીઠ વધુમાં વધુ એક એકર ઇટ્રીગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ (નિદર્શન)
 • કપાસ પાક માટે રૂ.૨૮૦૦ પ્રતિ એકર અને ખાતા દીઠ વધુમાં વધુ એક એકર દેશી/લંબ તારીય કપાસ નિદર્શન
 • કપાસ પાક માટે રૂ.૨૪૦૦ પ્રતિ એકર અને ખાતા દીઠ વધુમાં વધુ એક એકર આંતરપાક (નિદર્શન)
 • 3. પ્રિસઝ્નલ કેમ્પ: ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપતા પહેલા રવી અને ખરીફ સીઝન પહેલા ખેડુતોને કૃષિ અને કૃષિ સંલગ્ન વિષયોનુ માર્ગદર્શન આપવા અને ખેડુતોને મૂંજવતા પ્રષ્નોનુ સ્થળ પર નિરકરણ કરવા

પાવર ટિલર

 • અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના – સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ. ૭૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ. ૬૦૦૦૦- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે

વિનોઇંગ ફેન

 • અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના – સિમાંત, મહિલા ખેડૂત માટે રૂ. ૧૦૦૦૦- અને અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦/-

સીડ સ્ટોરેજ બીન

 • તેલીબીયાપાક ઉગાડતા ખેડૂતો માટે ખરીદ કિંમતના ૨૫% વધુમાં વધુ રૂ. ૧૦૦૦- પ્રતિ ૧-૧૦ કિવન્ટલની ક્ષમતા માટે

માણિત બીજ વિતરણ

 • રાષ્ટ્રિય ખાધ સુરક્ષા મિશન ઘઉં પાક માટે કિંમતના ૫૦% અથવા રૂ. ૧૦૦૦/- પ્રતિ ક્વિ.
 • રાષ્ટ્રિય ખાધ સુરક્ષા મિશન કઠોળ પાક માટે કિંમતના ૫૦% અથવા રૂ. ૨૫૦૦/- પ્રતિ ક્વિ. છેલ્લા ૧૦ વર્ષની જાત માટે
 • રાષ્ટ્રિય ખાધ સુરક્ષા મિશન ચોખા પાક માટે ચોખા હાઇબ્રિડ કિંમતના ૫૦% અથવા રૂ. ૫૦૦૦/- પ્રતિ ક્વિ. ચોખાની વધુ ઉત્પાદન આપતી જાતો કિંમતના ૫૦% અથવા રૂ. ૧૦૦૦/- પ્રતિ ક્વિ.
 • રાષ્ટ્રિય ખાધ સુરક્ષા મિશનમીશન બરછટ ધાન્ય પાક માટે
 • (અ) કિંમતના ૫૦% અથવા રૂ. ૧૫૦૦/- પ્રતિ ક્વિન્ટલ બે માંથી જે ઓછું હોય તે (વધુ ઉત્પાદન આપતી જાતો માટે)
 • (બ) કિંમતના ૫૦% અથવા રૂ. ૫૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ બે માંથી જે ઓછું હોય તે (હાઇબ્રીડ જાતો માટે)
 • રાષ્ટ્રિય કૃષિ વિકાસ યોજના હેઠળ ચોખા પાક માટે
 • ખર્ચના ૫૦% અથવા રૂ. ૫૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ બે માંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર માટે(હાઇબ્રીડ ચોખાની જાતો માટે) ખર્ચના ૫૦% અથવા રૂ. ૧૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ બે માંથી જે ઓછું હોય તે ખાતાદીઠ વધુમાં વધુ બે હેક્ટર માટે (વધુ ઉત્પાદન આપતી જાતો માટે)
 • રાષ્ટ્રિય કૃષિ વિકાસ યોજના હેઠળ ઘઉં પાક માટે – ખર્ચના ૫૦% અથવા રૂ. ૧૦૦૦/-પ્રતિ ક્વિન્ટલ બે માંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર માટે (વધુ ઉત્પાદન આપતી જાતો માટે)