ખેત વિજકરણ | અનુસુચિત જનજાતિના ખેડુતો માટે ખર્ચના ૭૫% અથવા રૂ.૨૫૦૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે |
---|---|
સેન્દ્રિય ખાતર/દીવેલી ખોળ/લીંબોળી ખોળ | સામાન્ય ખેડુતો માટે પ્રતિ ટન ખરીદ કિંમતના ૫૦% અથવા રૂ.૨૦૦૦/-ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે. અનુસુચિત જનજાતિના ખેડુતો માટે પ્રતિ ટન ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૩૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે. |
સુક્ષ્મ તત્વો/ગૌણતત્વો | સામાન્ય ખેડુતો માટે ખર્ચના ૫૦% અથવા રૂ.૫૦૦/-ની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે સરકાર માન્ય ગ્રેડના ગૌણ તથા સુક્ષ્મ તત્વો, ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે. અનુસુચિત જનજાતિ માટે ખર્ચના ૭૫% અથવા રૂ.૭૫૦/- ની મર્યાદામાં પ્રતિ હેકટર ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે. |
વર્મી કમ્પોસ્ટ યુનિટ | (અ) વ્યક્તિદીઠ ખેડુતોને રૂ.૫૦૦૦૦/-પ્રતિ યુનિટ સહાય (રૂ.૨૦૦૦/-પ્રતિ એક ચોરસ મીટર, વધુમાં વધુ ૨૫ ચો.મીટર માટે) |
(બ) સંસ્થાઓ જેવી કે પાંજરા પોળ,ડેરી/પશુપાલન સાથે સંકળાયેલી તેમજ રજીસ્ટર્ડ થયેલ સંસ્થાઓ માટે રૂ.૨૦૦૦૦૦/-પ્રતિ યુનિટ સહાય (રૂ.૨૦૦૦/-પ્રતિ એક ચોરસ મીટર, વધુમાં વધુ ૧૦૦ ચો.મીટર માટે) | |
જૈવિક ખાતર | તેલીબીયા પાક ઉગાડતા ખેડુતો માટે રાઇઝોબીયમ/માઇકોરાઇઝા એઝોટોબેકટર માટે ખરીદ કિંમતના ૫૦% વધુમા વધુ રૂ.૩૦૦/- હે.ખાતાદીઠ વધુમા વધુ બે હેકટર |
જીપ્સમ | કિંમતના ૫૦% અથવા રૂ.૭૫૦/- પ્રતિ ક્વિન્ટલ બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર |
એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ ચાફ કટર | સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૨૫,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૨૦,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે |
(સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન યોજના હેઠળ આવરી લેવાયેલ ૪૧ તાલુકાઓ પુરતું સિમિત):- ૧. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ૮ થી ૨૦ પી.ટી.ઓ. હો.પા. સુધીના ટ્રેકટર ખર્ચના ૩૫% અથવા રૂ|. ૧૦૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે ૨. અન્ય ખેડૂતો માટે ૮ થી ૨૦ પી.ટી.ઓ. હો.પા. સુધીના ટ્રેકટર ખર્ચના ૨૫% અથવા રૂ|. ૭૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે ૩. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ૨૦ થી વધુ અને ૭૦ પી.ટી.ઓ. હો.પા. સુધીના ટ્રેકટર ખર્ચના ૩૫% અથવા રૂ|. ૧૨૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે ૪. અન્ય ખેડૂતો માટે ૨૦ થી વધુ અને ૭૦ પી.ટી.ઓ. હો.પા. સુધીના ટ્રેકટર ખર્ચના ૨૫% અથવા રૂ|. ૧૦૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે AGR-50 ૧. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે, ૨. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે |
|
ટ્રેકટર |
SMAM (સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન યોજના હેઠળ આવરી લેવાયેલ ૪૧ તાલુકાઓ પુરતું સિમિત):- ૧. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ૮ થી ૨૦ પી.ટી.ઓ. હો.પા. સુધીના ટ્રેકટર ખર્ચના ૩૫% અથવા રૂ|. ૧૦૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે ૨. અન્ય ખેડૂતો માટે ૮ થી ૨૦ પી.ટી.ઓ. હો.પા. સુધીના ટ્રેકટર ખર્ચના ૨૫% અથવા રૂ|. ૭૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે ૩. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ૨૦ થી વધુ અને ૭૦ પી.ટી.ઓ. હો.પા. સુધીના ટ્રેકટર ખર્ચના ૩૫% અથવા રૂ|. ૧૨૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે ૪. અન્ય ખેડૂતો માટે ૨૦ થી વધુ અને ૭૦ પી.ટી.ઓ. હો.પા. સુધીના ટ્રેકટર ખર્ચના ૨૫% અથવા રૂ|. ૧૦૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે AGR-50 ૧. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે, ૨. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે |
રોટાવેટર/રોટરી ટીલર | AGR-6(NMOOP) તેલીબીયા પાક ઉગાડતા ખેડૂતો માટે ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. તથા ST/SC/નાના/સિમાંત/મહીલા ખેડુતો માટે ૧૦% વધુ ૬૩૦૦૦/-ની મર્યાદામાં SMAM સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે NFSMPULSES રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૩૫૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ NFSMRICE રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ચોખા પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૩૫૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ. (વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર જિલ્લાઓ માટે) NFSMWHEAT રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૩૫૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બનાસકાંઠા, આણંદ, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ જિલ્લાઓ માટે) RKVY-FM રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે |
તાડપત્રી | AGR-6(NMOOP) તમામ ખેડુતો માટે, તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂ. ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતાદીઠ વધુમાં વધુ બે નંગ AGR-3 અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ AGR-2 સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ AGR-4 અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ |
ઓટોમેટીક સીડ ડ્રીલ | AGR-6(NMOOP) તેલીબીયા પાક ઉગાડતા ખેડૂતો માટે ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. તથા ST/SC/નાના/સિમાંત/મહીલા ખેડુતો માટે ૧૦% વધુ ૬૩૦૦૦/-ની મર્યાદામાં SMAM સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે NFSMPULSES રાષ્ટીય ખાધ સુરક્ષા મીશન હેઠળ - કઠોળ પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/-બે માંથી જે ઓછું હોયતે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ NFSMWHEAT રાષ્ટીય ખાધ સુરક્ષા મીશન ઘઉ પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ NFSMRICE રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન ડાંગર પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ RKVY-FM રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માથી જે ઓછું હોય તે -અન્ય ખેડૂત માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ. ૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માથી જે ઓછું હોય તે |
પાવર થ્રેસર | NFSMRICE રાષ્ટીય ખાધ સુરક્ષા મીશન હેઠળ - ડાંગર પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૪૦૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ AGR-6(NMOOP) તેલીબીયા પાક ઉગાડતા ખેડૂતો માટે ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. તથા ST/SC/નાના/સિમાંત/મહીલા ખેડુતો માટે ૧૦% વધુ ૬૩૦૦૦/-ની મર્યાદામાં NFSMPULSES રાષ્ટીટ ખાધ સુરક્ષા મીશન હેઠળ - કઠોળ પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૪૦૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે.ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ SMAM સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે NFSMWHEAT રાષ્ટીય ખાધ સુરક્ષા મીશન હેઠળ - ઘઉ પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૪૦૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ RKVY-FM રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે |
બંડ ફોર્મર/પાળા બનાવવાનું ઓજાર | SMAM સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે |
લેન્ડ લેવલર | SMAM સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે RKVY-FM રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે |
લેસર લેન્ડ લેવલર | SMAM સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માથી જે ઓછું હોય તે -અન્ય ખેડૂત માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માથી જે ઓછું હોય તે NFSMPULSES રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટે કીંમતના ૫૦ ટકા અથવા રૂ. ૧,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ NFSMWHEAT રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે કીંમતના ૫૦ ટકા અથવા રૂ. ૧,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બનાસકાંઠા, આણંદ, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ જિલ્લાઓ માટે) RKVY-FM રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ : તમામ ખેડૂતો માટે ખર્ચના ૫૦% અથવા રૂ. ૧૫૦૦૦૦/- ની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે |
પાવરટીલર | SMAM સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૭૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૬૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે RKVY-FM રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૭૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૬૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે |
ખુલ્લી પાઇપલાઇન | AGR-6 (NMOOP) AGR-6 તેલીબીયાં પાક ઉગાડતા ખેડુતો માટે હેક્ટર દીઠ ખર્ચના ૫૦% HDPE પાઇપ માટે રૂ. ૫૦/મીટર, PVC પાઇપ માટે રૂ. ૩૫/મીટર અને HDPE લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઈપ માટે રૂ.૨૦/મીટર વધુમાં વધુ રૂ. ૧૫૦૦૦/- ખેડૂત દિઠ બે માંથી જે ઓછુ હોય તે AGR-2 સામાન્ય ખેડૂતો માટે હેકટર દીઠ ખર્ચના ૫૦ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે વધુમાં વધુ ર હેકટર માટે AGR-3 અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે હેકરદીઠ ખર્ચના ૭૫ % અથવા રૂા. ૬૭૫૦/- બે માંથી જે ઓછું હોય તે. વધુમાં વધુ ર હેકટર માટે. રૂા. ૧૩૫૦૦/- ની મર્યાદામા AGR-4 અનુસુચિત જાતીના ખેડુતો માટે હેકટર દીઠ ખર્ચના ૭૫ % અથવા રૂા. ૬૭૫૦/- બે માંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ર હેકટર માટે. રૂા. ૧૩૫૦૦/- ની મર્યાદામા. NFSMPULSES "રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન કઠોળ પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/-પ્રતિ ખાતેદાર ૬૦૦ મીટરની મર્યાદામાં (લાભાર્થી ખેડૂત દીઠ HDPE પાઇપ માટે રૂ. ૫૦/મી. અથવા કિંમતના ૫૦ ટકા, PVC પાઇપ માટે રૂ. ૩૫/મી. અથવા કિંમતના ૫૦ ટકા તથા HDPE વુવન લેમીનેટેડ ફ્લેટ ટ્યુબ રૂ ૨૦/મી અથવા કિંમતના ૫૦ ટકા વધુમાં વધુ રૂ. ૧૫૦૦૦ની મર્યાદામાં) " NFSMWHEAT "રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન ઘઉં પાક માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/-પ્રતિ ખાતેદાર ૬૦૦ મીટરની મર્યાદામાં (લાભાર્થી ખેડૂત દીઠ HDPE પાઇપ માટે રૂ. ૫૦/મી. અથવા કિંમતના ૫૦ ટકા, PVC પાઇપ માટે રૂ. ૩૫/મી. અથવા કિંમતના ૫૦ ટકા તથા HDPE વુવન લેમીનેટેડ ફ્લેટ ટ્યુબ રૂ ૨૦/મી અથવા કિંમતના ૫૦ ટકા વધુમાં વધુ રૂ. ૧૫૦૦૦ની મર્યાદામાં) " |
અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી. | AGR-4 અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦મી.મી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૧૦૭૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે , (બ) પથ્થરાળ જમીન (૯૦ મી.મી. X ૧૫૦ મી.)-ખર્ચનાં ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે, (ક)એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૪૨૫૦/-બેમાંથી જે ઓછુ હોય તે , (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૧૨૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે AGR-3 અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦મી.મી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૧૦૭૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે , (બ) પથ્થરાળ જમીન (૯૦ મી.મી. X ૧૫૦ મી.)-ખર્ચનાં ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે, (ક)એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૪૨૫૦/-બેમાંથી જે ઓછુ હોય તે , (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૧૨૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે AGR-3(OST) આદિવાસી વિસ્તાર બહાર વસતા અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦મી.મી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૧૦૭૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે , (બ) પથ્થરાળ જમીન (૯૦ મી.મી. X ૧૫૦ મી.)-ખર્ચનાં ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે, (ક)એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૪૨૫૦/-બેમાંથી જે ઓછુ હોય તે , (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૧૨૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે AGR-2 સામાન્ય ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ. ૧૦૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (બ) પથ્થરાળ જમીન માટે (૯૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ ૧૪૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ ૧૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે |