×

ઋતુ

ઋતુ પાકો ખેડૂત દ્વારા ચુકવવા પાત્ર થતા મહત્તમ વિમા પ્રિમિયમના દર (વિમા પાત્ર રકમના %)

ખરીફ

બધા ધાન્ય અને તેલીબીયા પાકો (બધા ધાન્ય, તૃણ ધાન્ય, કઠોળ અને તેલીબીયા પાકો)

વિમા પાત્ર રકમ અથવા ખરેખર દરના ૨.૦%, જે ઓછુ હોય તે

રવિ

બધા ધાન્ય અને તેલીબીયા પાકો (બધા ધાન્ય, તૃણ ધાન્ય, કઠોળ અને તેલીબીયા પાકો)

વિમા પાત્ર રકમ અથવા ખરેખર દરના ૧.૫%, જે ઓછુ હોય તે

ખરીફ અને રવિ

વાર્ષિક વાણિજ્યક/ વાર્ષિક બાગાયતી પાકો

વિમા પાત્ર રકમ અથવા ખરેખર દરના ૫.૦%, જે ઓછુ હોય તે