×

ઘાસ ચારા વિકાસ

પશુ પેદાશોનો આધાર પશુઓને આપવામાં આવતા ખોરાક ઉપર રહેલો છે. એકર દીઢ લીલા ચારાનું વધુ ઉત્પાદન મળે તેવા સુધારેલ ઘાસચારા પાકના બિયારણ ઉત્પાદન માટે ૧ (એક) ઘાસચારા નિર્દશ ફાર્મ આવેલ છે.