- બનાસકાંઠા માં આવેલ ૨૯ સરકારી આયુર્વેદ દવાખાનાઓ (૧૪ જિ.પં.હસ્તક અને ૧૫ રાજય સરકાર) તથા ૯ સરકારી હોમિયોપેથી દવાખાના નો વહીવટ કરવો.
- ૧૫ રાજય સરકાર હસ્તક ના દવાખાના, ૧૪ જીલ્લા પંચાયત હસ્તકના તથા અત્રેની શાખા ના હિસાબી તમામ કામકાજ કરવા.
- સરકારી આયુર્વેદ/હોમિ.દવાખાનાઓ ના તમામ મે.ઓ. તથા દવાખાના ના કંપાઉન્ડર અને પટાવાળા ની બદલી થતાં હાજર થવા/છુટા થવા આદેશ અત્રેથી કરવા. -યોજનાકીય કેમ્પો કરવા.
- જી.પં.હસ્તક ના દવાખાનાઓ ની ગ્રાન્ટ ઉગવવી તથા દવાખાનાઓ ને ફાળવવી.
- આર્યુવેદ હોમીયોપેથી કેમ્પ કરવા. આંગણવાડીની મુલાકાત લેવી..
- સ્વસ્થવૃત લેકચર કરવા. ભાદરવી પુનમ મહામેળામાં ઉકાળા કેમ્પ કરવા.
- સેવાસેતુ નિદાન સારવાર કેમ્પ કરવા.
- નિયામકશ્રી ધ્વારા સોંપવામાં આવેલ કામગીરી કરવી, કરાવવી.
- શાખાની વહીવટી, હિસાબી કામગીરી કરવી.
- તપાસ તેમજ અવલોકન કામગીરી કરવી.