×

શાખાની કામગીરી

 • હિસાબી/સ્ટોરશાખાના સુપરવીઝનની કામગીરી તેમજ એલએફ/એજી ઓડીટ પેરા અંગેની માહિતીની કામગીરી
 • હિસબાી / સ્ટોરશાખાને લગતા કોર્ટ કેશોની માહિતી/તેમજ પેટા વિભાગ માંથી આવેલા બીલોની આખરી ચકાસણી અંગેની કામગીરી
 • અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી પંચાયત મા.મ.વર્તૃળ કચેરી ગાંધીનગર ગ્રાન્ટો તેમજ અન્ય હેડની લગતી પગાર ભથ્થ્ા અંગેની કામગીરી
 • નવીન તાલુકા તેમજ અન્ય તાલુકા લેબલે અ.મ.ઇ.ના પગાર ભથ્થ્ા અંગે ગ્રાન્ટની ફાળવણી અંગેની કામગીરી
 • સીબી શાખને લગતી તમામ પ્રકારની સુપરવીઝન અંગેની કામગીરી તેમજ મહેકમને લગતી નિમણુંક/બદલી/બઢતીને લગતી કામગીરી
 • સીબી શાખાને લગતા કોર્ટ કેશો જેવા કે લેબર કોર્ટ/સેસન્સ કોર્ટ/હાઇકોર્ટ/સુપિ્રમ કોર્ટ ને લગતી તમામ પ્રકારની કામગીરી
 • પ્રાથમિક તપાસ ખાતાકીય તપાસ પરચુરણ તપાસ તેમજ પોલીસ કેશ લાંચ રૂશ્વતના કેશો તમામ પ્રકારની કામગીરી
 • અધિક્ષક ઇજનેરશ્રી ગાંધીનગર/વિકાસ કમિશનરશ્રી ગાંધીનગર/પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગાંધીનગર લગતી તમામ પ્રકારની કામગીરી
 • ના.કા.ઇ./મ.ઇ./અ.મ.ઇ./પેટા વિભાગની તમામ પ્રકારની ડાયરીઓની કામગીરી તેમજ ખાનગી અહેવાલની કામગીરી
 • તમામ સંવર્ગના કર્મચારીઓની જેયષ્ટતા યાદી બહાર પાડવાની કામગીરી તેમજ તમામ શાખા ટેબલની લગતી માહિતીની કામગીરી
 • ના.કા.ઇ./મ.ઇ./અ.મ.ઇ./ડાયરીઓ/તેમજ વર્ષ અંતિત ખાનગી અહેવાલ તેમજ સીસીસી/સીસીસી પ્લસ/હિન્દી મુકિતની કામગીરી
 • ના.કા.ઇ./મ.ઇ./અ.મ.ઇ./પ્રોફેશનલ પરીક્ષા તેમજ નવી વર્ધિત પેન્શન યોજના/જીપીએફ અંગેની તમામ પ્રકારની કામગીરી
 • વયનિવૃતીદરખાસ્ત/આદેશ/આખરી પેન્શન કેશ/રીવાઇઝ પેન્શન કેશ/ સેવાપોથી અંગેની તમામ પ્રકારની કામગીરી
 • જુ.કા./સી.કા/પૂર્વ સેવા તાલીમ/ખાતાકીય પરીક્ષા/ નાયબ ચીટનીશ પરીક્ષા/સીસીસી પરીક્ષા તમામ પ્રકારની કામગીરી
 • આશ્રિતદરખાસ્ત/કર્મચારીમૃત્ય પામેલ સહાય દરખાસ્ત તેમજ અન્ય પેન્શનના ચુકવણાના લાભોની તમામ પ્રકારની કામગીરી
 • કા.ઇ./ના.કા.ઇ./મ.ઇ./ડીસેમ્બર અંતિતમિલ્કત પત્રકોની કામગીરી તેમજ અન્યઅધિકારીએ સુપ્ર્રત કરવામાં આવેલ કામગીરી
 • પીબી શાખાને લગતી તાંત્રિક તેમજ વહીવટી કામગીરી જેવા કે રસ્તાઓ/મકાનો/આંગણવાડીઓ/શાળાના ઓરડા/ બાંધકામની કામગીરી
 • ઉપલી કચેરીએથી વહીવટી મેળવવાની તેમજ તાંત્રિક મંજુરી મેળવવાની રસ્તાઓ/ મકાનો/ આંગણવાડીઓની કામગીરી
 • અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી પંચાયત મા.મ.વર્તૃળ ગાંધીનગર નવીન રસ્તાઓ /મકાનોની દરખાસ્તો તેમજ જોબ નંબર મેળવવાની કામગીરી
 • આંગણવાડીની બાંધકામની મંજુરી તેમજ જાળવણી અંગેની પેટા કચેરીએ તમામ પ્રકારની માહિતીની કામગીરી
 • રૂર્બન પ્રોજેકટની લગતી વહીવટી/તાંત્રિક/મંજુરી/કયા સ્ટેજે કામગીરી કરવામાં આવે છે. જેની માહિતીની કામગીરી
 • રૂર્બન પ્રોજેકટર ગટરની બાંધકામની કામગીરી તેમજ ગટરની જાળવણી અને નિભાવણી અંગેની તમામ પ્રકારની કામગીરી
 • વિકાસ કમિશ્નરશ્રીની કચેરી/પંચાયત ગ્રામ ગૃહ નિર્માણશ્રીની કચેરી/અધિક્ષક ઇજનેરશ્રીની કચેરીએ દરખાસ્તો તેમજ અન્ય મંજુરી માટે
 • મા.જિ.વિ.અધિ.શ્રીના સંપર્કમાં રહીને તમામ પ્રકારની રૂર્બનને લગતી કામગીરી સમયમર્યાદામાં કરવામાં આવે છે.
 • એ.બી.શાખાને લગતા ઓડીટ અંગેની તમામ પ્રકારની કામગીરી તેમજ રસ્તાઓની મરામત અંગેનીગ્રાન્ટની ફાળવણીની કામગીરી
 • તમામ પેટા વિભાગને લગતી ઓડીટ અંગેની કામગીરી તેમજ સંબધી ઓડીટ પેરા /એડવાન્સ ડીપોઝીટ અંગેની કામગીરી
 • એ.બી.શાખાને લગતી નાણાંકીય જોગવાઇ અંગેની તેમજ રસ્તા પુલો બિલ્ડીગો અંગેની બાંધકામની તમામ પ્રકારની કામગીરી
 • ઓડીટ પેરા એલ.એફ.તેમજ એજી.ઓડીટ પેરા અંગેની કામગીરી નવીન તાલુુકા ગ્રાન્ટ ફાળવણી/પેટા વિભાગના ઇમ્પ્રેસની કામગીરી
 • વિભાગીય/પેટા વિભાગને લગતી અધિકારી/કર્મચારીના પગાર બીલો તેમજ અન્યભથ્થ્ા બીલો અંગેની કામગીરી
 • વિભાગીય તેમજ પેટા વિભાગને લગતી કપાતના ચેકો જમા કરાવવા /ચલણ જમા કરાવવા હિસાબી શાખામાં સેડયુલ જમા કરાવવા કામગીરી
 • પગાર બીલોના વાઉચરો/ફાઇલો તેમજ પેટા કચેરીએથી આવેલા પગાર બીલો કપાતના પત્રકો અંગેની કામગીરી/ઇન્કમ ટેકસની કામગીરી
 • ઓડીટ પેરા એલ.એફ.ઓડીટ એજી.ઓડીટને લગતી તમામ પ્રકારની કામગીરી/જી.પી.એફ/સી.પી.એફ/જમા કરાવવા અંગેની કામગીરી
 • ટેન્ડર પ્રકીયા રસ્તાઓ /મકાનો/આંગણવાડીઓ/શાળાના ઓરડાઓની લગતી જાહેરાત અંગેની તમામ પ્રકારની કામગીરી
 • ઇનકમ ટેકસના કપાતો ચલણો સેડયુલો જમા કરાવવા અંગેની કામગીરી તેમજ અન્ય ટેન્ડરને લગતી વહીવટી કામગીરી
 • એફ.ડી.આર./બેંક ગેરંટી/જમા લેવી તેમજ છુટી કરાવવી તેમજ રીન્યુ કરાવવી તેમજ દરેકની દફતરે જમા કરાવવાની કામગીરી
 • જમીન સંપાદનને લગતી કામગીરી જેવી કે રસ્તાઓની જમીન કપાત કરેલ તેના વળતરના ચુકવણું અંગેની કામગીરી
 • જીલ્લ્ા પંચાયત હસ્તકના તમામ પ્રકારના અધિકારી સંવર્ગ/કર્મચારી સંવર્ગના કવાર્ટસ ફાળવણી અંગેની કામગીરી
 • તમામ પ્રકારની મીટીગોને લગતી કામગીરી તેમજ બાંધકામ કમીટીની મીટીગની પ્રોસેડીગ અંગેની તમામ પ્રકારની કામગીરી
 • આરામ ગૃહોને લગતી તમામ પ્રકારની કામગીરી/કા.ઇ.શ્રી.ની પ્રવાસ ડાયરી તેમજ ખાનગી પત્રોની માહિતીની મીટીગની કામગીરી
 • વન વિભાગને લગતા તમામ પ્રકારના રસ્તાઓની દરખાસ્તો તેમજ જમીન સંપાદનને લગતી માહિતી અંગેની કામગીરી
 • સ્ટોર વિભાગને લગતી તમામ પ્રકારની ડેડ સ્ટોક/ઓફીસ ફર્નિચર/ ને લગતી તમામ પ્રકારની નિભાવણી તેમજ જાળવણીની કામગીરી
 • તમામ પ્રકારના વાહનો /મશીનરીને લગતી રીપેરીંગ તેમજ નવીન ખરીદવા અંગેની કામગીરી/તેમજ ગાડીના વીમાઓ ભરવાની કામગીરી
 • માલસામાન સપ્લ્ાયની કામોની કામગીરી તેમજ પેટા કચેરી અને વિભાગીય કચેરી સ્ટેશનરી પુરી પાડવાની તમામ પ્રકારની કામગીરી
 • જિલ્લા પંચાયત સ્વભંડોળના કામગીરીના બીલો સહીતની કામગીરી/ઇમ્પ્રેસને લગતી કામગીરી
 • ડ્રોઇગ બ્રાન્ચની લગતી કામગીરી જેવી રસ્તાઓ તેમજ મકાનોને નકશાઓની કામગીરી તેમજ ફાઇલો નિભાવણીની કામગીરી
 • માહિતીઅધિકાર/નાગરીકઅધિકાર/મા.મુ.મંત્રીશ્ર.ફરીયાદ નિવારણ કાર્યક્રમ રસ્તાના દબાણ અંગેની કામગીરી
 • કલેકટર કચેરીએ મીટીંગો અંગેની કામગીરી તેમજ બાંધકામ કમીટીને લગતી મીંટીગો પ્રોસેડીગ અંગે માહિતીની કામગીરી
 • પેટા વિભાગને લગતા રસ્તાઓની એલાઇમેન્ટની કામગીરી તેમજ ટ્રાફીક સેસન્સ ને લગતી કામગીરી
 • વિભાગો માંથી આવતી તેમજ જતી ટપાલોને લગતી નોધણી તેમજ ટેબલ વહેચણી અંગેની કામગીરી તેમજ શાખા ટેબલની કામગીરી
 • તમામ પ્રકારના રજીસ્ટરો નિભાવણી અંગેની કામગીરી તેમજ ટપાલ રજીસ્ટર માં નોધ કરી જે તે ટેબલે વહેચણીની કામગીરી
 • ટપાલને લગતા રજીસ્ટરો /અધ સરકારી પત્ર/સરકારી પત્રોના નિકાલ અંગે રજીસ્ટ્રી શાખાં નોધ કરાવવી તેમજ માહિતી પુરી પાડવી
 • ડીસ્પેચને લગતી ઇનવર્ડની તમામ પ્રકારની શાખાઓ તેમજ પેટા વિભાગને લગતી પત્રો અંગેની કામગીરી