×

પ્રસ્તાવના

બનાસકાંઠા જીલ્લામાં પંચાયત મા.મ. વિભાગ, પાલનપુર ઘ્વારા ગ્રામ્ય રસ્તાઓ તેમજ પંચાયત હસ્તકના મકાનોની મરામત નિભાવણીની કામગીરી તેમજ નવીન બાંધકામની કામગીરી મુખ્યત્વે કરવામાં આવે છે.પંચાયત મા.મ.વિભાગ, પાલનપુર નું કાર્યક્ષેત્ર સમગ્ર બાર તાલુકાઓનું છે.આ વિભાગ હેઠળ કુલઃ ૭ પેટા વિભાગો કાર્યરત છે. જે પેટા વિભાગોની કચેરીઓ ૧. પાલનપુર , ર.ડીસા , ૩. શિહોરી , ૪.થરાદ , પ.ધાનેરા , ૬.દાંતા અને ૭. વડગામ મુકામે છે. આ વિભાગ હેઠળ રસ્તાઓની મુખ્યત્વે ૧. મુખ્ય જીલ્લા માર્ગ ર. અન્ય જીલ્લા માર્ગ અને ૩. ગ્રામ્ય માર્ગ કક્ષાઓના રસ્તાઓ હાથ ધરવામાં આવે છે.જેમાં નોનપ્લાન રસ્તાઓનો પણ સમાવેશ થાય છે.

અ.નં. રસ્તાની કક્ષા રસ્તાની વિગત કુલ રસ્તાઓની
ડામર સપાટી મેટલ સપાટી કાચી સપાટી
સંખ્યા લંબાઈ સંખ્યા લંબાઈ સંખ્યા લંબાઈ સંખ્યા લંબાઈ
૧.

એમ.ડી.આર

૧૧૪ ૯૩૭.પ૧૩ પ.૬૯પ ૯.૯૮૧ ૧૨પ ૯પ૩.૧૮૯
ર.

ઓ.ડી.આર.

પ૮ ૩૨પ.૧૭પ ૮.૯પ૦ ૬.૭૨૦ ૬૨ ૩૪૦.૮૪પ
૩.

ગ્રામ્ય માર્ગ (પ્લાન)

૨૪૪ પપ૯.૮૯૯ ૪૮ ૮૯.૧૭પ ૧૪ ૪૬.૭પપ ૩૦૬ ૬૯પ.૮૨૯
૪.

ગ્રામ્ય માર્ગ નોન પ્લાન

૩૨૪ ૬૪પ.૧૯૮ ૧૧૬ ૧૯૬.૮પ૩ ૧૨૯ ૩૭૯.૯૨ પ૬૯ ૧૨૨૧.૯૭૧

-

કુલ

૭૪૦ ૨૪૬૭.૭૮પ ૧૭૧ ૩૦૦.૬૭૭ ૧પ૧ ૪૪૩.૩૭૬ ૧૦૬૨ ૩૨૧૧.૮૩૪

આ વિભાગ હેઠળ નીચેની મુજબના જુદીજુદી કક્ષાના રસ્તાઓ આવેલા છે.