×

મહત્‍વના નજીકના શહેરો

શહેરનું નામ પાલનપુર
શહેર વિશે વિસ્તૃત માહિતી પાલનપુર શહેરએ બનાસકાંઠા જીલ્લાનું વડુ મથક છે. પાલનપુર એ ગુજરાત તથા રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું શહેર છે.
શહેર પર કેવી રીતે પહોંચવું અમદાવાદથી ૧૪૭ કી.મી. ઉતરમાં આવેલું છે
અંતર કી.મી.(જીલ્લા કક્ષાએથી) ૦ કી.મી.
બસ-ટ્રેનની માહીતી અમદાવાદથી સીધી ટ્રેનની સુવિધા છે તથા અમદાવાદથી આવવા જવા માટે ઘણી બધી એસ.ટી.બસોની વ્યવસ્થા છે. પાલનપુર શહેર એ હાઇવે ઉપર હોવાથી એસ.ટી બસો તથા પ્રાઇવેટ સાધનો પણ મોટા પ્રમાણપમાં મળી રહે છે.
શહેરનું નામ ડીસા
શહેર વિશે વિસ્તૃત માહિતી ડીસા શહેરએ બનાસકાંઠા વેપારી મથક તરીકે ઓળખાય છે. ડીસા એ ગુજરાત તથા રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું શહેર છે.
શહેર પર કેવી રીતે પહોંચવું પાલનપુરથી ડીસા ર૭ કી.મી. આવેલું છે
અંતર કી.મી.(જીલ્લા કક્ષાએથી) ર૭ કી.મી.
બસ-ટ્રેનની માહીતી પાલનપુરથી ગાંધીધામ તથા રાણીવાડા (રાજસ્થાન) જતી દરેક ટ્રેન ડીસા સ્ટેશન કરી પછી આગળ જાય છે.પાલનપુરથી ડીસા જવા માટે ઘણી બધી એસ.ટી.બસોની વ્યવસ્થા છે. પાલનપુર શહેર એ હાઇવે ઉપર હોવાથી તથા ડીસા શહેર પણ હાઇવે ઉપર હોવાથી એસ.ટી બસો તથા પ્રાઇવેટ સાધનો પણ મોટા પ્રમાણપમાં મળી રહે છે.
શહેરનું નામ ધાનેરા
શહેર વિશે વિસ્તૃત માહિતી ધાનેરા શહેરએ બનાસકાંઠા વેપારી મથક તરીકે ઓળખાય છે. ધાનેરા એ ગુજરાત તથા રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું શહેર છે.
શહેર પર કેવી રીતે પહોંચવું પાલનપુરથી ડીસા થઇ ધાનેરા જઇ શકાય છે.
અંતર કી.મી.(જીલ્લા કક્ષાએથી) પ૭ કી.મી.
બસ-ટ્રેનની માહીતી પાલનપુરથી ગાંધીધામ તથા રાણીવાડા (રાજસ્થાન) જતી દરેક ટ્રેન ધાનેરા સ્ટેશન કરી પછી આગળ જાય છે.પાલનપુરથી ધાનેરા જવા માટે ઘણી બધી એસ.ટી.બસોની વ્યવસ્થા છે. પાલનપુર શહેર એ હાઇવે ઉપર હોવાથી તથા ધાનેરા શહેર પણ હાઇવે ઉપર હોવાથી એસ.ટી બસો તથા પ્રાઇવેટ સાધનો પણ મોટા પ્રમાણપમાં મળી રહે છે.
શહેરનું નામ થરાદ
શહેર વિશે વિસ્તૃત માહિતી થરાદ શહેરએ બનાસકાંઠાની છેવાડનું શહેર છે. થરાદ એ ગુજરાત તથા રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું શહેર છે.
શહેર પર કેવી રીતે પહોંચવું પાલનપુરથી ડીસા થઇ થરાદ જઇ શકાય છે.
અંતર કી.મી.(જીલ્લા કક્ષાએથી) ૮૧ કી.મી.
બસ-ટ્રેનની માહીતી પાલનપુરથી થરાદ જવા માટે ઘણી બધી એસ.ટી.બસોની વ્યવસ્થા છે. પાલનપુર શહેર એ હાઇવે ઉપર હોવાથી તથા થરાદ શહેર પણ હાઇવે ઉપર હોવાથી એસ.ટી બસો તથા પ્રાઇવેટ સાધનો પણ મોટા પ્રમાણપમાં મળી રહે છે.
શહેરનું નામ થરા
શહેર વિશે વિસ્તૃત માહિતી થરા શહેરએ કાંકરેજ તાલુકાનું વેપારી મથક છે.
શહેર પર કેવી રીતે પહોંચવું પાલનપુરથી ડીસા થઇ શીહોરી પછી થરા આવે છે.
અંતર કી.મી.(જીલ્લા કક્ષાએથી) ૭૯ કી.મી.
બસ-ટ્રેનની માહીતી પાલનપુરથી થરા જવા માટે ઘણી બધી એસ.ટી.બસોની વ્યવસ્થા છે.
શહેરનું નામ ભાભર
શહેર વિશે વિસ્તૃત માહિતી ભાભર શહેરએ ભાભર તાલુકાનું વેપારી મથક છે.
શહેર પર કેવી રીતે પહોંચવું પાલનપુરથી ડીસા થઇ ખીમાણાથી ભાભર જવાય છે.
અંતર કી.મી.(જીલ્લા કક્ષાએથી) ૯૦ કી.મી.
બસ-ટ્રેનની માહીતી પાલનપુરથી ભાભર જવા માટે ઘણી બધી એસ.ટી.બસોની વ્યવસ્થાછે.