તાલુકા: |
વડગામ, દિયોદર, પાલનપુર, ભાભર, કાંકરેજ, થરાદ, દાંતા, વાવ, |
|
અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા, ડીસા,લાખણી, સુઇગામ |
|
કુલ ગામોની સંખ્યા: |
૧૨૭૦ |
|
શહેરોની સંખ્યા: ૬ |
શહેરોના નામ: |
|
પાલનપુર |
ધાનેરા |
ડીસા |
|
થરાદ |
થરા |
ભાભર |
|
વસ્તી: |
પુરુષ |
1610379 |
|
|
સ્ત્રી |
1510127 |
|
|
કુલ |
3120506 |
|
|
અક્ષરજ્ઞાન: |
પુરુષ |
૭૯.૪૫ |
|
|
સ્ત્રી |
૫૨.૫૮ |
|
|
ટકા |
૬૬.૦૨ |
|
|
ભૌગોલિક સ્થાન: |
અક્ષાંશ :ર૩-૩૩° થી ર૪-૪પ° |
રેખાંશ : ૭૧-૦૩° થી ૭૩-૦ર° |
|
રેલ્વે: |
બ્રોડગેજ લબાઈ ૧૪૦ કી.મી.નેરોગેજ ૧૯૩ કી.મી. |
|
રસ્તા: |
રાજય ધોરી માર્ગો: ૯રપ |
પંચાયત માર્ગો : પ૩૮૬.૪૩ર |
|
નદીઓ |
બનાસ, સીપુ, સરસ્વતી, અર્જૂની, ઉમરદશી, લુણી, લડબી |
|
પર્વતો : |
અરવલ્લી, જાસોર |
વરસાદ : |
૬૧૪ મી.મી. |
હવામાન: |
ગરમ અને ઠંડી |
પાક: |
ધઉ, ચોખા, કુલ ધાન્ય, કુલ કઠોળ, કુલ અનાજ, મગફળી, કુલ તેલીબીયા, કપાસ |
પ્રાણી : |
વાધ, રીંછ, ચિતો, રોજ, નિલ ગાય |
પહેરવેશ: |
પુરુષ: પાધડી, ધોતી, ખમીશ |
સ્ત્રી: સાડી, ચણીયો, કાપડું, ભરવાડનો |
ખનીજો : |
પ્લાસ્ટીક, સીલીકા સેન્ડ ગ્લાસ સેન્ડ, કેલસાઈડ, ચુનાનો પથ્થર, બેઈઝ મેટલ |
વિસ્તાર: |
ભોગોલીક વિસ્તાર |
૧૦૪૪૮૪૧ હેકટર |
જંગલ વિસ્તાર |
૧૧૦૬પપ હેકટર |
ખેતીની જમીન |
૭૪૪૦૮૭ હેકટર |
ગ્રેઝીંગ લેન્ડ - (ગોચર) |
૬પ૧૩૦ હેકટર |
સિંચાઈ વિસ્તાર |
૪૭ર૧૦૦ હેકટટર |
|
|
ઉદ્યોગ: |
લધુ ઉદ્યોગ: ૧૦૧ |
મોટા ઉદ્યોગ: ૪ |
ઓધોગીક સહકારી મંડળીઓ: |
૭૪ |
શિક્ષણ સંસ્થાઓ: |
ડીગ્રી અભ્યાસક્રમ: ૭ |
આઈ.ટી.આઈ: ૮ |
ટેકનીકલ હાઈસ્કુલ: ૨ |
પ્રાથમિક શાળાઓ: ૨૨૨૭ |
માઘ્યમિક શાળાઓ: ૩૩૮ |
ઉચ્ચતર મા.શાળાઓ: ૯૭ |
ઉચ્ચ કોલેજો: ૧૭ |
ઉ.બુનીયાદી શાળાઓ: ૨ |