- જાહેર હરાજી તથા ટુકડા જમીનને લગતી પંચાયત શાખાની કામગીરી
- ભાદરવી પુનમનો મેળો
- ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પદાધિકારી સામે પગલા લેવાની કામગીરી
- તમામ પદાધિકારી સામેની રજુઆતો, તપાસ અરજીઓના નિકાલની કામગીરી
- આરજીપીએસએની કામગીરી
- સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ દરખાસ્તો
- તમામ પ્રકારની ગ્રાન્ટ મેળવવી, ઉગવણી, ફાળવણી
- હિસાબીને લગતી તમામ પ્રકારની કામગીરી
- પંચાયત વેરા, વ્યવસાય વેરા, માંગણાપત્રકો તથા વસુલાતનું એકંદરીકરણ
- તીર્થગામ પાવનગામની કામગીરી
- ગ્રામ પંચાયત મહેકમ, સ્ટેમ્પડયુટી, ગ્રામસભા, ઇ-ગ્રામની કામગીરી
- ગ્રામ પંચાયત દફતર તપાસણી
- ઓડીટ પેરા, ઓકટ્રોય ગ્રાન્ટ ફાળવણીની કામગીરી
- જી.પં.અપીલ સમીતીને લગતી કામગીરી
- ગ્રામ/ તાલુકા / જિલ્લા પંચાયત વિભાજનની કામગીરી
- ગ્રામ/ તાલુકા / જિલ્લા પંચાયતની ચુંટણીની કામગીરી
- ગ્રામ/ તાલુકા / જિલ્લા પંચાયત બજેટની કામગીરી
- ગ્રામ પંચાયતને સુપરસીડ કરવાની દરખાસ્તો
- ગ્રામ/તાલુકા પંચાયત સ્વભંડોળની મંજુરીની કામગીરી
- સમરસની કામગીરી
- અવિશ્વાસ પ્રસ્તાવ, પંચાયતની પ્રથમ બેઠક
- જીલ્લા પંચાયત સામાન્ય સભા તથા કારોબારી સભાની તમામ બેઠકોની કામગીરી
- ગુજરાત પંચાયત પરિષદ
- ઇ-ગ્રામ િવશ્વ ગ્રામ યોજના
- ઇ-ગ્રામ િવશ્વ ગ્રામ યોજના અંતર્ગત થયેલ ઠરાવ પરિપત્રો અને અપાયેલ ખરીદ ઓર્ડર અન્વયે ઇ-ગ્રામ નોડલ અઘિકારી તરીકેની તમામ ફરજો
- જિલ્લારની દરેક ગ્રામપંચાયતમાં કોમ્યુય ટર હાર્ડવેર/પંહોચે અને સતત ચાલુ રહે તેવી વ્યવવસ્થાન ગોઠવવી.
- દરેક ઇ-ગ્રામ પંચાયતોમાં વીસીઇની નિમણૂક કરાવવી.
- વીસીઇને આવક સંબંઘી સેવાઓ ઇ-ગ્રામ પંચાયત ખાતે ઉભી થાય તેવા પ્રયત્નો કરવા
- ઇ-ગ્રામ પંચાયત કક્ષાએ વી.સી.ઇ./ તલાટીમંત્રીશ્રી તથા સરપંચશ્રી અને તાલુકા/જિલ્લાસ કક્ષાએ પદાઘિકારીશ્રીઓને કોમ્યુ ગ્ ટર સંબંઘી તાલીમ અપાવવી
- ઇ-ગ્રામ સોફટવેર ઇન્ટો લ કરાવવા તથા ઇ-ગ્રામ ડેટા એન્ટ્રી કરાવવી
- આસીસ્ટેન્ટ પ્રોગ્રામર ,મેન પાવર સપોટ તથા ડી એલ તથા ટીએસટીએસપી પાસેથી ઇ-ગ્રામ પંચાયતોમાં કોમ્યુ ટર હાર્ડવેર મેઇન્ટેતન થાય તે સબબ કાળજી લેવી.
- ઇ-ગ્રામ પંચાયતો ખાતે વી-સેટ, ડાયલ-અપ અથવા વાયરલેસથી નેટવર્ક- ઇન્ટગરનેટ/ઇ-મેઇલ સેવાઓ ઉ૫લબ્ઘ કરાવવી.